Class 10 and 12 Time Table 2024

Gujarat Secondary and Higher Secondary Education Board – GSEB has conducted Class 10 and Class 12 Exam Schedule, which was announced in 2024. Time Table

The class 10th and 12th board exams this time will begin on March 11, 2024, and as the day goes on, kids’ and parents’ interest in the exam day grows. Class 10 and 12 Time Table and Class 10 and 12 Exam Syllabus for 2023

Also read 👳‍♀️ખેડૂત ના ખાતામાં આવશે 2000 નો હપ્ત

Time Table
Time Table

ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર

પરીક્ષાનું નામ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024
બોર્ડનું નામ ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર ટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ 11 માર્ચ 2024
પરીક્ષા છેલ્લી તારીખ 26 માર્ચ 2024
ટાઈમ ટેબલ જાહેર તારીખ 13 ઓક્ટોબર 2023
ટાઈમ ટેબલ સ્થિતિ જાહેર
સત્તાવાર વેબસાઈટ http://gseb.org

 

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

This season, the board exams for classes 10 and 12 will begin on March 11 and end on March 26. From the government information team, greetings to all of the 10th and 12th grade kids. Work hard and make your family name reputable.

ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ માર્ચ પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪ 

1. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે.

2. ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે.

3. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.

GSEB SSC 10 & 12 નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

Also read 📢ગુજરાત: બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર

ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *